જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો
જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં તારીખ 20 7 2024 ના રોજ ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને વેદ વ્યાસ વિશે...
