નડિયાદ કલેકટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેકટર કે.એલ બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ. આ બેઠકમાં ઘઉં તથા ચોખાની ફાળવણી,...
