ભરૂચના મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
ભરૂચ સ્થિત મુન્શી(મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત પોલીસ, ભરુચના સંયુકત ઉપક્રમે મુન્શી વિદ્યાધામમાં ભરુચ જીલ્લા ટ્રાફીક વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત...
