ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચેથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબીટેડ પ્રવૃત્તિઓ અને અસામાજિક જુગાર સહિતની પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના...
