UPL યુનિવર્સિટી દ્વારા વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ ” સાય-ટેક્નોવેશન-૨૦૨૩ ” નું આયોજન કરાયું
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીએ 13 મી અને ૧૬ મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ તેના પ્રાંગણમાં તેના ભવ્ય વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ “સાય-ટેક્નોવેશન-૨૦૨૩ નું આયોજન કરવામાં...
