Proud of Gujarat

Author : ProudOfGujarat

34826 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક અકસ્માત સર્જી ફરાર થયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ભેગો કર્યો

ProudOfGujarat
કાર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પુત્રની આંખો સામેજ પિતાનું કરુણ મોત નિપજતા પુત્રએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને...
FeaturedGujaratINDIA

અમદાવાદમાં 20 થી વધુ સ્થળે આઈટીના દરોડા

ProudOfGujarat
અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગૃપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો...
FeaturedGujaratINDIA

અરવલ્લી : મોડાસાના માધવ પ્રાયોર LLP માં પરવાનો ન હોવા છતાં ફટાકડાનું વેચાણ પકડાતા ગોડાઉન સીલ કરાયું

ProudOfGujarat
અરવલ્લી જિલ્લાની સૌથી મોટી કરૂણ ઘટના ફટાકડાના ગોડાઉમાં આગની હતી, જેમાં શ્રમિકોના આગમાં ભડથુ થવાથી મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઇને વહીવટી તંત્ર સાબદૂ બન્યું...
FeaturedGujaratINDIA

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

ProudOfGujarat
ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક હેલોનિક્સ ટેક્નોલોજીસે એ ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે અગ્રણી ટેક્નોલોજી દ્વારા...
FeaturedGujaratINDIA

મોબાઈલ સ્નેચીંગના ગુનામાં બે રીઢા ઈસમોની ધરપકડ કરતી સુરત રેલ્વે પોલીસ

ProudOfGujarat
ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો સાથે કેટલીકવાર તેઓના માલ સામાન અથવા મોબાઈલ જેવી વસ્તુઓની ચોરીઓ થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, રેલ્વે પોલીસ વિભાગોમાં આ...
FeaturedGujaratINDIA

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat
વાગરા તાલુકામાં આવેલ પહાજ રોડ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજવા પામેલ છે. જ્યારે અન્ય એકને સારવાર માટે ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં...
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના કલા શરીફ ખાતે હોસ્ટેલ તેમજ યતીમખાનાનો ઉદઘાટન સમારોહ યોજાયો.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હોસ્ટેલ તેમજ યતીમ ખાનાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો....
FeaturedGujaratINDIA

ભરૂચમાં કષ્ટભંજન દાદાના આમંત્રણ રથનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડતાલ સ્વામી નારાયણ સંસ્થા સંચાલિત કષ્ટભંજન દેવનો આમંત્રણ રથ આજે શહેરમાં આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું....
FeaturedGujaratINDIA

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સમજણ અપાઈ

ProudOfGujarat
નવ યુવાનો નશા તરફ વળ્યા છે ત્યારે આ નશાને દામવા સરકાર દ્વારા અલગ અલગ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ નશાબંધી અને આબકારી કચેરી...
FeaturedGujaratINDIA

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન કરાયું

ProudOfGujarat
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ધાટન પ્રસંગે...
error: Content is protected !!