વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત વિકાસ દિવસ ઉજવણી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે વિકાસ દિવસની ઉજવણી કરાઇ હતી. જે અન્વયે નેહરુ યુવા કેન્દ્ર ભરુચ દ્વારા નિબંધ સ્પર્ધાનું...
