ભરૂચ જિલ્લાની વિવિધ જેલોમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ, સબ જેલમાંથી કાચા કામના આરોપી પાસેથી મળ્યો એપ્પલ મોબાઈલ
ભરૂચ જિલ્લાની જેલોમાં બિન અધિકૃત તસ્કરી ન થાય માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની ટિમો...
