Proud of Gujarat

Author : ProudOfGujarat

35813 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ProudOfGujarat
દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.

ProudOfGujarat
અંકલેશ્વરમાં હવાના પ્રદૂષમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. અંકલેશ્વરમાં પાણી પ્રદૂષણ બાદ હવાનું પ્રદૂષણ પણ વધ્યું છે. હવાના પ્રદૂષમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો...
FeaturedGujaratINDIA

ભરૂચ – ઝાડેશ્વરથી તવરા ગામનો બિસ્માર રોડ તાત્કાલિક બનાવવાની માંગ સાથે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat
પૂર્વ ભરૂચ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વરથી તવરાને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે, માર્ગ ઉપર ઊડતી ધૂળની ડમરીઓ અને મસમોટા ખાડાના કારણે સ્થાનિકોને માર્ગ...
FeaturedGujaratINDIA

પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત...
FeaturedGujaratINDIA

ડમ્પિંગ સાઇડનો વિરોધ – ભરૂચના થામ ગામ પાસેથી ડમ્પીંગ સાઇડ દૂર કરવા સ્થાનિકો તંત્ર સામે મેદાને પડયા

ProudOfGujarat
ભરૂચ શહેરી વિસ્તારમાંથી આવતો કચરો તાલુકાના થામ ગામ નજીકમાં એક ખેતરમાં તંત્ર દ્વારા ઠાલાવવામાં આવે છે, ભરૂચ નગરપાલિકા દ્વારા ખાનગી ખેતરને ભાડે લઈ છેલ્લા કેટલાય...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ ખાતે આવેલ ભાથીજી દાદાના મંદિર ખાતે દશેરા નિમિત્તે લોકો દર્શનાર્થે ઉમટ્યા

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના વડિયા ખાતે અતિ પૌરાણિક ગણાતું ભાથીજી દાદાનું મંદિર આવેલું છે જ્યાં દર દસમ ના રોજ આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના ભાવિ...
FeaturedGujaratINDIA

માંગરોળ : વાકલમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામે યોજાયેલ ભાજપ કાર્યકરોની બેઠકમાં ઉપસ્થિત રહેલા માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને ભાજપના સિનિયર આગેવાન રાજુભાઈ પાઠકે અગામી તારીખ 29 ના રોજ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન પધ્ધતિ ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન કાર્યક્રમ અંતર્ગત મહિલા લાભાર્થીને કુટુંબ નિયોજન અર્થે ગાઈડલાઈન પ્રમાણે ઈન્જેકશન અંતરા ઈન્ટ્રા મસ્કયુલર આપવામાં આવે છે. જે હવે ફેઝ-૧ અંતર્ગત રાષ્ટ્રીય...
FeaturedGujaratINDIA

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ-૨૦૨૩ એટલે કે આ વર્ષને મિલેટ વર્ષ તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે તૃણ ધાન્યો વિશે ખેડૂતોમાં જાગૃતિ કેળવાય, તેની ખેતી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક વેપારીની કારના કાચ તોડી લાખોની મત્તા ભરેલ બેગ લઈ અજાણ્યા ઈસમો ફરાર થતા ચકચાર

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આજે બપોરના સમયે પ્રતિન ચોકડી વિસ્તારમાં લૂંટ જેવી ઘટનાને અંજામ આપી અજાણ્યા ઈસમો ફરાર થતા ભારે ખળભળાટ મચ્યો હતો, જાણવા મળતી...
error: Content is protected !!