Proud of Gujarat

Author : ProudOfGujarat

30584 Posts - 1 Comments
GujaratFeaturedINDIA

સિદ્ધિકા શર્માએ તેના મ્યુઝિક વીડિયો ‘તેરે લાયી’ માં સુંદર રીતે દર્શાવ્યું છે કે એસિડ અકસ્માતનો ભોગ બનેલા લોકો પણ પ્રેમને પાત્ર છે.

ProudOfGujarat
સિદ્ધિકા શર્માની સોશિયલ મીડિયાની હાજરી અને મોહક વ્યક્તિત્વે તેને પ્રેક્ષકોમાં વહાલ કર્યું છે. સિદ્ધિકા એ તેના શાનદાર અભિનય અને ગ્લેમરસ દેખાવથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું...
GujaratFeaturedINDIA

અભિનેતા જેસન શાહ 8 વર્ષ પછી ફરીથી એમી જેક્સન સાથે કામ કરશે.

ProudOfGujarat
સિનેમાપ્રેમીઓ આ દિવસોમાં તેમના હૃદયને સ્પર્શતી અને કાયમી છાપ છોડતી ફિલ્મોની પ્રશંસા કરે છે અને હવે બોલિવૂડનો હેન્ડસમ હંક જેસન શાહ એક તીવ્ર એક્શન થ્રિલર...
FeaturedGujaratINDIA

વડોદરા : ચોરપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌજન્ય.

ProudOfGujarat
શાળા એટલે બીજી માં જે ભણતરની સાથે જીવનનું ઘડતર કરે છે એટલે માતાપિતાની જેમ શાળાનું ઋણ ચૂકવવું એ પ્રત્યેક પૂર્વ વિદ્યાર્થિની ફરજ છે. સાવલી તાલુકાના...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપરા ગામે ઘરના આંગણામાં ગંદુ પાણી છોડવા બાબતે ઝઘડો, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપરા ગામે ઘરના આંગણામાં ગંદુ પાણી છોડવાની વાતે થયેલ ઝઘડામાં એક મહિલા સહિત કુલ ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી....
FeaturedGujaratINDIA

ભારે કરી-ડોર ટૂ ડોર પ્રચારમાં નીકળતા ભાજપ-કોંગ્રેસ આપ ના નેતાઓને જોઈએ તેટલું પ્રજાનું સમર્થન નહિ, નેતાઓના સ્વાગત માટે લોકોને અગાઉથી ફુલહાર પહોંચાડે છતાં નિરાશાજનક સ્થિતિ.

ProudOfGujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ સમગ્ર રાજ્યમાં જામી છે, આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર મતદાન પહેલા વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો છે. ભરૂચ...
GujaratFeaturedINDIA

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

ProudOfGujarat
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાનમાં સભા સંબોધી શકે છે જેને ધ્યાને રાખી પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગેની સુરક્ષા વ્યવસ્થા...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડી નજીક ફોર વ્હીલના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક એક ફોર વ્હિલ ગાડીના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફોર વ્હિલ રોડ નજીક ભેખડ સાથે...
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિ દ્વારા કુહાડીના ઘા ઝીંકી દઈ હત્યાને અંજામ આપવામાં...
FeaturedGujaratINDIA

વડોદરા : પારુલ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃતિ સંવાદ યોજાયો.

ProudOfGujarat
મતદારોની જાણકારી વધારીને મતદાન માટે પ્રેરિત કરવા હાલમાં સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોષીના સંકલનથી...
FeaturedGujaratINDIA

કેરળમાં 19 વર્ષીય મૉડલ સાથે ચાલતી કારમાં દુષ્કર્મ, પોલીસે કરી નરાધમોની ધરપકડ.

ProudOfGujarat
કેરળના કોચીમાં ચાલતી કારમાં 19 વર્ષની મૉડલ પર કથિત બળાત્કારની એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસે મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરી છે. ચાલતી...
error: Content is protected !!