Proud of Gujarat

Author : ProudOfGujarat

35813 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

સુરતમાં કીમ-માંડવી સ્ટેટ હાઈવેની હાલત કફોડી બની, મસમોટા ખાડાઓના લીધે વારંવાર અકસ્માત, વાહનચાલકો પરેશાન

ProudOfGujarat
સુરતના કીમ અને માંડવીને જોડતા રાજ્ય ધોરી માર્ગની હાલત કફોડી બની છે. સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડતા અકસ્માતની ઘટનામાં વધારો થયો છે....
FeaturedGujaratINDIA

નબીપુર ખાતે ઈદે મિલાદની શાનદાર ઉજવણી, ઝૂલુસમા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા.

ProudOfGujarat
મુસલમાનોના છેલ્લા પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે જેને વિશ્વભરના મુસ્લિમો ઇદે મીલાદના નામે ઉજવણી કરે છે. જે અન્વયે આ પ્રસંગે ઝૂલુસ કાઢી તેની...
FeaturedGujaratINDIA

કેમિકલ વેસ્ટ ગેરકાયદે નિકાલ – અંકલેશ્વરની સૂર્યા લાઇફ સાયન્સ કંપનીના એમડી સહિત 3 આરોપી સામે ગુનો નોંધાયો

ProudOfGujarat
અંકલેશ્વર ગત 9 સપ્ટેમ્બરના રોજ ભરૂચ એસ.ઓ.જી પી.આઈ. આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે હાઇવે પર આવેલી ચાચા હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં ટ્રકને ઝડપી પાડી...
FeaturedGujaratINDIA

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી, ઝુલુસે મુહમ્મદીનું ભવ્ય આયોજન કરાયું

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં ગુરુવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઇદે મિલાદ નિમિત્તે વહેલી સવારે નગરની મક્કા મસ્જિદ...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને રાજપારડી ચોકડી પર ખાનગી વાહન ચાલકોનો નડતર રૂપી અડિંગો, પોલીસ મૂક પ્રેક્ષક

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો અને ઇકો ચાલકો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ગાડીમાં ઘેટાં બકરાની જેમ જ્યાં એક તરફ...
FeaturedGujaratINDIA

દહેજ લખીગામ નજીક સેઝ-02 માં આવેલ ગ્લેન માર્ક લાઈફ સાયન્સીસ કંપનીના વેરહાઉસમાંથી 67 લાખથી વધુનો પેલેડીયમ પાઉડરની ચોરી કરતી ગેંગને ભરૂચ ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડી

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના લખીગામ ખાતે આવેલ ગ્લેનમાર્ક લાઈફ કંપનીના વેર હાઉસમાંથી ગત તારીખ 19/09/2023 ના રોજ રાત્રીના સમયે કોઈક ઈસમો દ્વારા પેલેડીયમ કાર્બન...
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાના ઓચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં અજાણ્યો ઈસમ આવતાં ખળભળાટ

ProudOfGujarat
વાગરા તાલુકાના ઓચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં આજરોજ સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં એક નબીરો પોતે આમોદ મામલતદાર કચેરીમાંથી વિઝિટ કરવા માટે આવ્યો છું કહી બળજબરી પૂર્વક...
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પ્રતિબંધ વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરાઇ

ProudOfGujarat
ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વિઘ્નહર્તાને ગુરૂવારે વાજતે ગાજતે ભાવભેર વિદાય આપવા તંત્ર, મંડળો અને ભક્તો સજ્જ બન્યા છે. નર્મદા નદીમાં મૂર્તિઓનું વિસર્જન પર...
FeaturedGujaratINDIA

વડતાલ પાસે ગુતાલ બ્રિજ પર કાર પલ્ટી ખાઇ જતાં એકનુ મોત નિપજ્યું , બે ધાયલ

ProudOfGujarat
ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવાતા ગુતાલ બ્રીજ પર ગઇ કાલે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર એકાએક પલ્ટી ખાઈ હાઈવેના રોંગ સાઈડમા ૧૦૦ મીટર...
FeaturedGujaratINDIA

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો

ProudOfGujarat
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાના મંદિરોમાં મંગળવારને ભાદરવા સુદ-૧૧ એકાદશીના રોજ જલઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં...
error: Content is protected !!