કોસંબા વિસ્તારમાં નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી કેટનરી કોપર કેબલ” ની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી
ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ તથા આજુબાજુના જીલ્લામાં પ્રગતિમાં છે, ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પો.સ્ટે તથા સુરત જિલ્લાના કોસંબા પો.સ્ટે. વિસ્તારની હદમાંથી ઇલેક્ટ્રીક એન્જીન...
