કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત સ્વાજી હૉલમાં કડીવાલા ઘાંચી સમાજ ટ્રસ્ટ દ્વારા રોજગાર યોજના હેઠળ સહાય યોજના તેમજ વડીલોનું સન્માન સમારોહ યોજાયો.
ભરુચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત સ્વાજી હૉલ ખાતે કડીવાલા સમાજ ટ્રસ્ટ દ્વારા એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે તુલ્બાએ નાત...
