ભરૂચની શાળાઓમાં વાહનો થકી જતા બાળકોની જોખમી સવારી, અકસ્માતને આમંત્રણ આપે તે પ્રકારે બાળકોને બેસાડી લઈ જવાય છે
ભરૂચ શહેરમાં તાજેતરમાં જ વધતા જતા અકસ્માતોની ઘટનાઓ બાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઠેર ઠેર પોલીસે વાહન ચેકીંગ ડ્રાઇવ હાથધરી હતી તેમજ ચેકીંગ દરમ્યાન...
