વડોદરા ખાતે ધ લિટલ જાયન્ટ ઇન્ટર સ્કૂલ ખાતે કબડ્ડી અને ખોખો ટુર્નામેન્ટ યોજાઈ
ભારતીય રમતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વડોદરામાં ધ લિટલ જાયન્ટ ઇન્ટર સ્કૂલમાં બે દિવસિય કબડ્ડી અને ખોખો ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, આ ટુર્નામેન્ટમાં કબડ્ડીની રમતમાં 32...
