વાલિયા ચોકડી પાસે શંકાસ્પદ “PREGABALIN” કેમિકલ પાઉડર સાથે બે ઇસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી
વાલીયા ચોકડી પાસે આવેલ આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડીમાંથી શંકાસ્પદ “PREGABALIN” કેમીકલ પાઉડર સાથે બે ઇસમોને એસ.ઓ.જી એ ઝડપી પાડ્યા હતા. ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી...
