યુકેમાં નડિયાદના યુવાનનું કીડનેપ કરાવી પિતા પાસેથી ખંડણી માંગતા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
નડિયાદમાં કિશનસોમાસાના ખાંચામાં અક્ષટાઉન શીપ ખાતે રહેતા સતીષભાઇ વિઠ્ઠલભાઇ પારેખ અમદાવાદમાં વેસ્ટર્ન રેલ્વેમા કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમનો મટો દિકરો દેવ ફેબ્રુઆરી-૨૦૨૦ માં સ્ટુડન્ટ...
