લીડ બેંક સેલ ભરૂચ, બેંક ઓફ બરોડા તથા અન્ય સાથી બેંકો દ્વારા G20 ફાઇનાન્સ ટ્રેક અંતર્ગત ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ યોજાયો
G20 ફાઇનાન્સ ટ્રેક અંતર્ગત ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ કાર્યક્રમને દિપ પ્રગટાવીને ખુલ્લો મુક્યા બાદ જિલ્લા ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર કેશવજી કોલડીયાએ જણાવ્યું હતું કે,...
