Proud of Gujarat

Author : ProudOfGujarat

35818 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

ભરૂચના નાંદ ગામમાં યોજાતા મેળાના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોષીએ સ્થળ મુલાકાત કરી બેઠક યોજી

ProudOfGujarat
ભરૂચના નાંદ ખાતે ૧૮ મી જુલાઈ ૨૦૨૩ ના રોજથી એક માસ માટે મેળાનું આયોજન થનાર છે. આ મેળામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે તેમજ તકેદારીના...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના આંબાખાડી નજીક ધોધમાં નહાવા પડેલા ત્રણ પૈકી બે યુવાનોનું ડૂબી જતા મોત

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામે આજરોજ ધોધમાં નહાવા આવેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના ગડખોલ...
FeaturedGujaratINDIA

વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા

ProudOfGujarat
વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિાયન તેમણે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા...
FeaturedGujaratINDIA

અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે થયો નવો ખુલાસો

ProudOfGujarat
અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે અન્ય બે નામોની સંડોવણી સામે આવી છે. જેમાં એક નામ એનઆરઆઈનું સામે આવ્યું છે. વિજય પટેલનું નાન...
FeaturedGujaratINDIA

નડિયાદના ડભાણ રોડ પર આવેલ સોસાયટીના મુખ્ય રોડ પર ગટરના પાણી ભરાતા રહીશોમાં રોષ, સરપંચને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat
નડિયાદના ડભાણ રોડ પર આવેલ જીઇબીની બાજુમાં પદ્માવતી, શ્રીજી પૂજન અને પુષ્પવિહાર સોસાયટીના મુખ્ય રસ્તા પર છેલ્લા એક વર્ષથી ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાય...
FeaturedGujaratINDIA

વલસાડમાં પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર, કોઝવે ન બનતા આ સ્થિતિ

ProudOfGujarat
પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા નિકળવાના દ્રશ્યો ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યા છે. બારપુરા ગામમાં કોઝવે ન બનતા ઘૂંટણ સુધી પાણીમાં...
FeaturedGujaratINDIA

ભરૂચમાં એક સ્કૂલના ટ્રસ્ટીએ શિક્ષિકા પર નજર બગાડતા છેડતીની ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat
ભરૂચમાં શિક્ષણ જગતને લાંછન લગાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે, શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ એક શાળામાં ફરજ બજાવતી યુવાન શિક્ષિકા ઉપર શાળાના...
FeaturedGujaratINDIA

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા બે દિવસીય ફ્રી હેલ્થ ચેક-અપ કાર્યક્રમનો શુભારંભ કરાયો

ProudOfGujarat
રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા મમતા હોસ્પિટલના સહયોગથી માતાઓ અને બાળકો માટે બે દિવસીય ફ્રી હેલ્થ ચેક-અપ ઈવેન્ટનું આયોજન થયું છે. રોટરી ક્લબ ઓફ...
FeaturedGujaratINDIA

ગુજરાતમાં કૃષિ, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધશે, લાયસન્સ કરાયા ઈસ્યુ

ProudOfGujarat
ડ્રોન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર-જંતુનાશકોના છંટકાવ, ટ્રાફિક મેનેજમેન્ટ, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા તેમજ...
FeaturedGujaratINDIA

“PBA ફિલ્મ સિટી બહુવિધ ફિલ્મો અને અન્ય નિર્માણ સંબંધિત સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે : તેજસ ભાલેરાવ

ProudOfGujarat
ફિલ્મ ઉત્સાહી તેજસ ભાલેરાવે પુણેમાં અત્યાધુનિક PBA ફિલ્મ સિટીની સ્થાપના કરીને મનોરંજન ઉદ્યોગમાં નોંધપાત્ર છાપ ઉભી કરી છે. ભાલેરાવનો પ્રયાસ માત્ર સિનેમા પ્રત્યેના તેમના જુસ્સાને...
error: Content is protected !!