Proud of Gujarat

Author : ProudOfGujarat

35818 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

લીંબડીની જીએસ કુમાર વિદ્યાલયમાં શિક્ષિકાએ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો

ProudOfGujarat
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ.કુમાર વિદ્યાલયમા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પટેલ કિજલબેન વાડીલાલએ પોતાના સસરાની યાદમાં પૂર્ણતિથી નિમિત્તે જી.એસ.કુમાર વિદ્યાલયમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને...
FeaturedGujaratINDIA

રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ

ProudOfGujarat
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં કુલ ૨૫ કેસ પર સુનાવણી હાથ ધરાઈ હતી....
FeaturedGujaratINDIA

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસ 2023 નિમિત્તે સાંસદ યોગ સ્પર્ધાનો શુભારંભ કરાયો

ProudOfGujarat
લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસ 2023 નિમિત્તે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય બોર્ડના સંયુક્ત ક્રમે...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તાકીદ કરાઇ

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લાન ચુડા તાલુકાના ચુડા ગામ પાસે આવેલ વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પૂર્ણ જળસપાટી ૧૦૦.૭ મીટર છે, જે સંપૂર્ણ ભરાઇ...
FeaturedGujaratINDIA

ગાંજાના જથ્થા સાથે એક મહિલાને અંકલેશ્વરથી ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

ProudOfGujarat
ભરૂચમાં યુવા ધન નશાના રવાડે ન ચડે તથા નશા યુક્ત પદાર્થોનું સેવન અટકાવવા ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક ડો. લીના પટેલ...
FeaturedGujaratINDIA

ભાવનગરના વરતેજ ગામમાં જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat
ભાવનગરના વરતેજ ગામ પાસે આવેલ નાની ખોડિયાર મંદિર પાસેની સોસાયટીના કોમન પ્લોટમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને વરતેજ પોલીસના સ્ટાફે ઝડપી લઈ...
FeaturedGujarat

ભરૂચ : 108 ઈમરજન્સી સેવા એ એમ્બ્યુલસમાં જ સફળ પ્રસુતી કરાવી

ProudOfGujarat
ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે તેના જ ભાગરૂપે આજરોજ તારીખ ૧૫ જુલાઈને શનિવારના...
FeaturedGujaratINDIA

દ્વારકા મંદિર બાદ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકાયો

ProudOfGujarat
રાજ્યમાં ગઈકાલે પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે યુવક નેતૃત્વ સહકારી તાલીમની પૂર્ણાહૂતી યોજાઈ

ProudOfGujarat
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે જુદા-જુદા અભ્યાસક્રમમાં તાલીમ લેતી બહેનો માટે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવક નેતૃત્વ સહકારિતા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની...
FeaturedGujaratINDIA

વડોદરામાં ડ્રગ્સનો કારોબાર કરવામાં ફરાર થયેલો પેડલર ભરૂચથી ઝડપાયો

ProudOfGujarat
વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં ડ્રગ્સ સાથે પકડાયેલા એક કેરિયરના ફરાર થઈ ગયેલા સાગરીતને પોલીસે ભરૂચથી ઝડપી પાડ્યો છે. તુલસીવાડીના રોશનનગર ખાતે એક મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરવામાં...
error: Content is protected !!