નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની વિવિધ સમિતિઓની ત્રિ-માસિક બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના અધ્યક્ષસ્થાને તેમની ચેમ્બરમાં નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા...
