ભેજા બાજે ભારે કરી – ભરૂચમાં ચોરીના લેપટોપ સાથે એક ભેજાબાજની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે
એક પેમફ્લેટ છપાવી ભેજાબાજે આણંદ-ખેડાનાં 6 યુવાનોને નોકરી આપવાનું કહી વડોદરા બાદ ભરૂચની હોટલમાં બોલાવી રુપિયા 1.55 લાખનાં 6 લેપટોપ લઈ ભાગી જતા અનોખી છેતરપિંડી...
