Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

લક્સઝરી બસમાં મુંબઈ થી ભરૂચ લવતો વિદેશી દારૂ ઝડપાયો.જાણો કેવી રીતે અને ક્યાં ?

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર
મુંબઈ થી આવતી લક્સઝરીબસો દ્વારા વિદેશી દારૂનો જથ્થો ભરૂચ લવાઈ રહ્યો છે એવી એલ સી બી પોલીસ ભરૂચને બાતમી મળી હતી આ બાતમી ના આધારે પી એસ આઈ કે એસ ચૌહાણે વોચ ગોઠવી હતી .મળેલ બાતમી મુજબની લક્સઝરી બસ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વડદલા ગામના પાટિયા પાસે આવી પહોંચી હતી પાવન ટ્રાવેલ્સ ની લક્સઝરી બસ માંથી રાજેશ ચપક મોદી રહે રંગ પ્લેટિનમ સોસાયટી શ્રવણ ચોકડી ભરૂચ અને કાંતિલાલ બેચર કાચા એવિપેટર સ્કૂટર પર બેઠા હતા જેમની તપાસ કરતા રૂ ૧૯૭૦૦ ની કિંમતનો વિદેશી દારૂ અને એવિપેટર કી .રૂ .૧૦૦૦૦ મળી કુલ રૂ. ૨૯૭૦૦ ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે તેમજ બે ઈસમોની અટક કરી છે આ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

ઇકો એનર્જીના નામે ભેળસેળયુક્ત ડીઝલ વેચતી ટોળકીના 5 સાગરિતો ઝબ્બે : 41.86 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ખાલપાવાડ નજીક ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ત્રણ જુગારીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

વડોદરા – ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!