Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

Share

પૂર્વ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા ૨૨ કેવી બી.ટી, મિલ ફીડર પાર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સદર ફીડર પરઆવતા તમામ વિસ્તારો જેવા કે કે.જે.પોલિટેક્નિક કોલેજ ,ગવર્મેન્ટ એન્જિનિરીંગ કોલેજ ,એસ.વી.એમ કોલેજ,એમ.કે.કોલેજ ,સરદાર પટેલ સોસાયટી ,રેલવે કોલોની ,૭ એક્સ સેલ ઇન્ડિયા ,અતિથિ બંગ્લોઝ તેમજ તેની આસપાસના તમામ વિસ્તારમાં તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સવારે ૮ કલાક થી ૧૧ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

પાનોલીમાં પાર્કિંગની સમસ્યા…શુ પડે છે તકલીફ જાણો વધુ…..

ProudOfGujarat

અંકલેશ્વરનાં ભરણ ગામે દીપડી પાંજરે પુરાઇ ત્રણ દીપડા હજુ ફરી રહ્યા છે.

ProudOfGujarat

વિદેશમાં હાજર હોવા છતાં વકીલને ખોટી રીતે ગુનામાં સંડોવ્યો – હાઈકોર્ટે વકીલ પુરતો તપાસ સામે આપ્યો સ્ટે.. પાલેજ પોલીસ એ FIr કરવા મા બાફીયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!