Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝાડેશ્વરમાં કેન એન્ડ બંમ્બુનુ પ્રદર્શન

Share

ભરૂચ.તા.૧૬/૦૪/૨૦૧૮

Advertisement

ભરૂચની  સ્ફુર્ણા ડિઝાઇન સ્કુલ ઓફ ઇન્ટીરીયર ડિઝાઇન દ્વારા ગત ૯ થી ૧૪ એપ્રિલ દરમિયાન કેન એંડ બંમ્બુ વર્કશોપનું આયોજન કરાયુ હતુ.ઇન્ટીરીયર ડિઝાઇનનો અભ્યાસ કરતા વિધ્યાર્થીઓએ ગામ વિસદલ્યા ખાતે સ્થિત રૂરલ મોલમાં જઇ ત્યાંની સ્થાનિક કોટ્વાલિયા જાતિના કારીગરો પાસેથિ નેતરવાંસની વિવિધ વસ્તુઓ તેમજ ફર્નિચર બનાવવાની તાલીમ લીધી હતી.વિધ્યાર્થીઓએ  બનાવેલી વિવિધ વસ્તુઓને સ્કુલ દ્વારા આગામી૨૭,૨૮ એપ્રિલે આયોજીત સ્ટુડન્ટ એક્ઝીબીશનમાં જાહેર જનતા માટે ઝાડેશ્વર ખાતે પ્રદર્શનમાં ખુલ્લુ મુકાશે.

 


Share

Related posts

વાસ્તવિક જીવનના હીરો સોનુ સૂદ પરિવાર સાથે પર્યાવરણને અનુકૂળ ગણપતિ વિસર્જન કરે છે

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ડાકોર ખાતે નાયબ મુખ્ય દંડક એ સફાઈ કરી

ProudOfGujarat

સુરેન્દ્રનગર ખાતે મોહરમની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!