Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:સાયખા ગામના જમીન સંપાદિત થયેલ સ્થાનિક બેરોજગાર રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કંપનીઓ સ્થાનિકોને રોજગાર આપે તેવી માંગ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જીલ્લો એક ઓદ્યોગિક હબ તરીકે વિકસિત જીલ્લો માનવામાં આવે છે પરંતુ આ જિલ્લાના લોકો સાથે સ્થાનિક ઉધોગો રોજગારી માટે ન રાખતા હોવાના અનેક વાર આક્ષેપો થતા આવ્યા છે.આજરોજ વાગરા તાલુકાના સાયખા સહિત આસપાસના ગામના જમીન સંપાદિત થયેલ સ્થાનિક બેરોજગાર યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્થાનિકોને આ કંપનીઓમાં રોજગાર આપવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પોતાની માંગણીઓ અંગે જણાવ્યું હતું. તેમજ વહેલી તકે તેઓની આ માંગનું નિરાકરણ આવે તેવી આશાઓ અપેક્ષાઓ સેવી હતી.

Advertisement


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ પ્રવાસીઓને વિતરણ કરાયા.

ProudOfGujarat

ભરૂચ: શેરપુરાના એક યુવાનનું ઝરવાણી ધોધ ખાતે ડૂબી જતા મોત….

ProudOfGujarat

લીંબડી તાલુકાના પરનાળા ગામે મારામારીમાં 3 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!