Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-કેનાલ ના પાણીમાં ડૂબતી નીલ ગાયને બચાવી આ યુવાનોએ…

Share

દિનેશભાઇ અડવાણી

માનવતા હજી જીવે છે મરી નથી તેનું ઉત્તમ ઉદાહરણ ભરૂચ જિલ્લાના યુવાનોએ પૂરું પાડ્યું છે.બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના ડભાલીગામ ખાતે આવેલ પાણીની કેનાલ માં એક નીલ ગાય ડૂબી હોવાની માહિતી કેટલાક યુવાનોને મળતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ કેનાલ ના પાણીમાં ડૂબી રહેલ નીલ ગાયને દોરડા વડે રેસ્ક્યુ કરી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચ : કાંઠા છોડતા નર્મદાના જળ, ઉનાળાની શરૂઆત સાથે નદીમાં જળની માત્રા ઘટી..!!

ProudOfGujarat

સુરત ડેવલપમેન્ટમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે બીજી તરફ પ્રદુષણ પણ આગેકુચ કરી રહ્યું છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો આપવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!