Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાની શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ્સ કંપની દ્વારા કોરોના વાઇરસને અટકાવવા બેનરો લગાવી ઘરે ઘરે જઈ લોકોને રોગથી બચવા માટેનાં પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

હાલ તો દેશ દુનિયામાં કોરોના વાઇરસથી હાહાકાર મચી ગયો છે. ત્યારે રાજયમાં કોરોના વાઇરસની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાં ભરૂચ જીલ્લામાં તંત્ર દ્વારા લોકોમાં લોક જાગૃતિ લાવવા માટેનાં પ્રયાસો થઈ રહ્યા છે. ત્યાં ભરૂચનાં ઝધડીયા GIDC માં આવેલ ડી.સી.એમ.શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ્સ કંપની દ્વારા ઝધડીયા પંથકમાં ઠેર ઠેર કોરોના વાઇરસ અંગે જાણકારી આપતાં બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ કંપની દ્વારા ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરીને કોરોના વાઇરસથી કેવી રીતે બચી શકાય તે માટે પેમ્પલેટ વહેંચવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

જામનગર : ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરાયું

ProudOfGujarat

વડોદરાના બે વિદ્યાર્થીઓએ આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટની કંપની સ્થાપી.

ProudOfGujarat

જંબુસરમાં પોલીસકર્મી અરજદારને હેરાન નહીં કરવા સબબ 75 હજારની લાંંચ લેતાં ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!