Proud of Gujarat
FeaturedGujarat

સેવાશ્રમ હોસ્પિટલ નજીકનું ટોયલેટ બ્લોક બૌડા દ્વારા તોડી નંખાયું. ડિમોલિશન અંગે કાયદાના દાવપેચ ખેલાયા.દીવાલો અંગે મનાય હુકુમ લાવતી સેવાશ્રમ હોસ્પિટલ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલનું નવિનીકરણ થતા તેના લોકાપર્ણ અર્થે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આવ્યા હતા.જે તે સમયે સુરક્ષા, સલામતી અને સગવડના ધોરણો સાચવવા સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા ટોયલેટ બ્લોક અને દીવાલ બાંધવામાં આવી હતી પરંતુ સમય વીતતા આ બાંધકામ અંગે શાહ મેડિકલ દ્વારા બૌડાને અરજી કરાતા સેવાશ્રમ હોસ્પિટલને પોતાનો પક્ષ મુકવા તક આપી હતી.જે તે સમયે સેવાશ્રમ હોસ્પિટલે પોતાનો પક્ષ મૂકી સાથે પરવાનગી પણ માંગી હતી જે પરવાનગી ન મળતા આ બાંધકામ બિનઅધિકૃત સાબિત થયું હતું.જેથી બૌડા દ્વારા ટોયલેટ બ્લોકને તોડી પડાયો હતો.જયારે દીવાલ અંગે સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા હાલ મનાય હુકમ લાવેલ છે.

Advertisement


Share

Related posts

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ રાત્રે શરુ થશે, યુરોપ, મધ્ય એશિયા સહિત કેટલાક ભાગોમાં જોઈ શકાશે

ProudOfGujarat

ભાવનગર : તળાજાથી સોમનાથ મહાદેવ અશ્વ ગૌરવ યાત્રાનો પ્રારંભ

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!