Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નગરપાલિકા તેમજ રોટરી ક્લબ દ્વારા રામકુંડ સમસાન ભૂમિ ખાતે રોટરી હોલ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

અંકલેશ્વર નગરપાલિકા તેમજ રોટરી ક્લબ દ્વારા રામકુંડ સમસાન ભૂમિ ખાતે રોટરી હોલ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વચ્છતા ને લઈને પૂજાની સામગ્રી માંથી નીકળતા ફૂલોને નગરપાલિકાના લોકો અહીંયા થી લઈ જઈએ વર્મિકમ્પોસ્ટ ખાતર તરીકે બનાવવામાં ઉપયોગ કરશે આ વર્મિકમ્પોસ્ટ ખાતરને અંકલેશ્વરના બાગ બગીચા તેમજ અનેક જગ્યાએ કામ લાગશે શહેરના તમામ મંદિરોમાંથી નીકળતા પૂજાના ફૂલોને ઉઘરાવવામાં આવશે આનાથી સ્વચ્છતાનું પણ સારું કામ થશે સ્વચ્છ અંકલેશ્વર ક્લીન અંકલેશ્વરની સાર્થક કરવા માટે નગર સેવાસદનના પ્રમુખ દક્ષાબેન રોટરી ક્લબના ભુપેન્દ્ર સોફ તેમજ નગરપાલિકાના સભ્યો સામાજિક સંસ્થાના સભ્યો આ પ્રસંગે રામકુંડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ કર્મચારીના વિવિધ પડતર પ્રશ્ન બાબતે આંદોલનના માર્ગે.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં મેધરાજાની ઝંઝાવતી બેટિંગથી જનજીવન અસ્ત વ્યસ્ત…

ProudOfGujarat

એસ એસ સી અને એચ એચ સી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!