Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માં આવેલ ટાયર પંચર ની દુકાન માં આગ ફાટી નીકળતા દોઢધામ મચી હતી……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર ચોકડી વિસ્તાર ની જય હોટલ નજીક ગત રાત્રીના સમયે ટાયર પંચર ની દુકાન માં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ની જ્વાળાઓ ઉપજી આવતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…….
ટાયર પંચર ની દુકાન માં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના અંગે ની જાણ ભરૂચ ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ને કાબુલીધી હતી….જોકે સદનસીબે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…

Share

Related posts

ઉમરપાડાના ઉચવણ ગામે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના ઇન્સ્ટાસ્પેક્ટએ 1 મિલિયનથી વધુ ગ્રાહકોને તેમના વાહનની નુક્શાનીના દાવાની ત્વરિત મંજૂરી મેળવવા માટે સક્ષમ બનાવ્યું છે જાણો વધુ

ProudOfGujarat

હાય રે જી ઈ બી હાય.. હાય… ભરૂચ જીઈબી ની નફ્ફટાઈ સામે પ્રજા નો આક્રોશ, ભર ઉનાળે કલાકોના વીજ કાપ થી પ્રજાનું હલ્લાબૉલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!