Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લા પોલીસે શહેરના સાતપુલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખવામા આવેલા ૫૦ થી વધુ ગૌવંશોને બચાવી લીધા હતા.પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા રાજુ સોલંકી

Share

સાતપુલ નદીના ઢાળમાં આવેલી એક સોસાયટી પાસે ગેરકાયદેસર રીતે ગૌવંશ કતલ

કરવાના ઇરાદે બાંધી રાખ્યા હોવાની બાતમીના આધારે પંચમહાલ પોલીસ ની ટીમોએ
તપાસ હાથ ધરીને રેડ પાડી હતી.પોલીસે એક પછી એક કરીને ૫૮ જેટલા ગૌવંશો બચાવી લીધા હતા, સાથે સાથે કુહાડી,ધારદાર
ચપ્પા,વજનકાટો મળી આવ્યા હતા.
પરવડી ગૌશાળા ખાતે મોકલી આપવામા આવ્યા હતા.પોલીસ દ્રારા આટલી મોટી
સંખ્યામાં ગૌવંશોને બચાવી લેવામાં આવતા કતલ થતા અટકી જવા પામી છે.આ
વિસ્તારમાં પહેલા પણ  ગેરકાયદેસર રીતે ગોધી રાખેલા ગૌવંશને પોલીસ દ્રારા
બચાવી લેવામા આવ્યા છે.હાલ પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા
હોવાનુ જાણવા મળ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં 11 ઈંચ વરસાદ વરસ્યો હજી પણ ભારે વરસાદની આગાહી

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના નાંદ ગામ ખાતે શેરડી ના ખેતર માં આગ …..

ProudOfGujarat

અંકલેશ્વરમાં વધતા જતાં ટ્રાફિકને લઈને અંકલેશ્વર ટ્રાફિક પોલીસે રસ્તામાં મુકેલી મોટરસાયકલનું દબાણ હટાવવાનું શરુ કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!