Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના ટંકારીયા ખાતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવા માટે ઘોડી ઉપર સવાર થઈ પહોંચ્યા મહાનુભવો.

Share

ભરુચ તાલુકાના ટંકારીયા ગામ ખાતે નવી નગરી ઘોડી રોડ વિસ્તારમાં ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે રસ્તા ગટર લાઈનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામો માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નાણા ફાળવવામાં આવ્યા છે.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ઘોડી ઉપર સવાર થઈ ખાતમુહૂર્ત કરવાના સ્થાન ઉપર પહોંચ્યા લ હતા. બન્ને મહાનુભાવોને ઘોડી ઉપર બેસીને જોતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરત : શિક્ષકોને બદલીના નવા નિયમોનું સુખદ નિવારણ કરાવવા બદલ રાજ્ય સંઘના પ્રમુખ મંત્રીનુ કરાયું સન્માન.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની જીલ્લાની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયાનાં ઉમલ્લા નજીક સુરતનો ટ્રક ચાલક લૂંટાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!