Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રવણ ચોકડી વિસ્તાર માંથી ચોરી નાં વાહન સાથે વાહન ચોર ઝડપાયો

Share

એસ.ઓ.જી. પોલીસ દ્વારા સુરત ગ્રામ્ય ઓલપડ પોલીસ ખાતે ગુના રજીસ્ટર નં- ૧૫૦/૧૮ મુજબ નોંધયેલ ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો આ અંગે ની વિગત જોતા એસ.ઓ.જી. પોલીસ દ્વારા શ્રવણ ચોકડી પાસે થી મોહમ્મદ ઇકબાલ ઇદરિશ ઘાંચી રહે- કડી જીલ્લો મહેશાણા ને સ્લ્પેંડર મોટર સાઇકલ કે જેની ચોરી અંગે ની ફરીયાદ સુરત ગ્રામ્ય પોલીસ ઓલપાડ ખાતે નોંધાયેલ હતી તેને ઝડપી પાડ્યો હતો

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસુનની કામગીરીના ભાગરૂપે આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને સાત સગડીઓ અર્પણ કરાઇ.

ProudOfGujarat

માંગરોળમાં વરસાદનાં કારણે ઘર પડતા પરિવારનો આબાદ બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!