Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

માતરીયા તળાવ ઝુપડપટ્ટી વિસ્તારમાથી સત્તા બેટીંગનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

Share

 

ભરુચ નગરના માતરીયા તળાવ વિસ્તાર પાસેની ઝુપડપટ્ટી માથી સત્તા બેટીંગનો નો જુગાર રમતા આઠ જુગારીયાઓ ઝડપાયા હતા. આ અંગે વધુ જોતા આઠ જુગારીયા નામે ભરત લક્ષ્મીકાંત રાણા, રહે. માતરીયા તળાવ, જીતેંદ્ર દિનેશ કાયસ્થ રહે. શિવ કૃપા સોસાયટી, જયમીન સીકલીગર રહે. આસુતોષ સોસાયટી , વસંત ચમન વસાવા , દિનેશ સોલંકી રહે. ભીડભંજન ખાડી, વિનય રાણા રહે. એકતા નગર, નવીન વસાવા રહે. નિલકંઠ નગર ઝુપડપટ્ટી. આ બનાવ અંગે સીટી પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપીઓ પાસે અંગ ઝડતી મા ૨૦,૬૯૫ જ્યારે સાત મોબાઈલ કિંમત રૂ. ૨૧,૭૦૦ મળી કુલ ૪૨,૩૯૫ ની મતા પોલીસે જપ્ત કરેલ છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન.

ProudOfGujarat

અંકલેશ્વર નર્મદા કાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જુગારધામો પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે 17 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!