Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ આદીવાસી સગીર કન્યા પર ગુજારેલ બરબર બલત્કાર

Share

તાજેતરમા તા. ૧૮/૧૨/૧૮ ના રોજ રાત્રી ના સમયે નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ સગીર આદિવાસી કન્યા પર બલત્કાર ગુજારાયેલ હોવાનો બનાવ બન્યો હતો. મળતી માહીતી અનુસાર આદિવાસી સગીર કન્યા ની મરજી વિરુધ્ધ બલત્કાર ગુજારાયેલ હતો. જેમા આકાશ ભાયલાલ પઢીયાર,સંજય સિંહ પરમાર, નલીન પરમાર, ત્રણેય રહે. જુના તવરા આ બલત્કાર ના બનાવમા સંદોવાયેલ હોવાનુ જણાતા વિવિધ ગુનાઓ હેઠળ સી ડીવીઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો છે.

Advertisement

Share

Related posts

રામજન્મભૂમિ અયોધ્યાના ચુકાદાથી સુરતમાં ઉત્સવનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વરના મોતાલી ગામના યુવકે 8 વર્ષથી લીવ ઇનમાં રહેતી 34 વર્ષીય મહિલાને સાઈનાઈડનું ઇન્જેક્શન આપી હત્યા કરી

ProudOfGujarat

ભરૂચની મર્હુમ દાઉદ મુન્શી શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!