Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-હાઇવોલ્ટેજ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન-લોકોમાં રોષ ભભૂક્યો જાણો વધુ…!!

Share

ભરૂચના જૂની મામલતદાર કચેરી નજીક આવેલ ઉન્નતિ નગર અને એકતા નગર વિસ્તારમાં ગઇ કાલે અચાનક કેટલાક લોકોને ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું હતું.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે જી.ઇ.બી વિભાગ ની બેદરકારીના કારણે તેઓના વીજ ઉપકરણ ફૂંકાયા છે.સાથે તેઓનો રોષ વ્યકત કર્યો હતો..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં થયેલ સીમચોરીઓમાં સંડોવાયેલા આરોપી ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!