Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરના અયોધ્યા નગર વિસ્તારમાં કૃષિ મેળો યોજાયો

Share

ભરૂચ નગર ખાતે આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર કૃષિ મેળો યોજાયો હતો આ વર્ષ 2019 ના ઉદઘાટન પ્રસંગે મંત્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને ઉપયોગી એવી જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ નાનું સરખું પણ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે પાક પરિસંવાદ યોજી ખેડૂતોને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી.

ProudOfGujarat

નડિયાદ : કાજીપુર નજીક આવેલી કંપનીમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 3 વર્કરો બેભાન થયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર સંકુલમાંથી ચંદનના વૃક્ષો કાપી લાકડાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!