Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

વડોદરાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share

વડોદરાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ એક ટ્રક ઝાડીયામાં છુપાવવામાં આવી હતી ટ્રકમાં ઘઉં ની ગુણો વચ્ચે જંગી વિદેશી દારૂ ઇરાદાપૂર્વક સંતાડયો હોય તેમ જણાઈ રહ્યું છે જોકે હજી આ અંગે પોલીસે કોઈની અટક કરેલ નથી પરંતુ વડોદરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો બુટલેગર અપૂ સિંધીનો હોવાનો શંકા વ્યક્ત કરી છે આ રેડમાં પોલીસે વિદેશી દારૂ તથા એક લાખ રૂપિયાનો ઘઉનો જથ્થો અને 15 લાખની ટ્રક મળી ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉમંગભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat

પેરોલ ફ્લો ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઝઘડિયાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

વિરમગામ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઘાયલ વ્યક્તિને ૧૦ હજાર રૂપીયા સહિત મહત્વના ડોક્યુમેન્ટ પરત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!