Proud of Gujarat
BusinessCrime & scandalEducation

પુષ્પ ધન સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ સી બી પોલીસ …..

Share

પુષ્પ ધન સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ સી બી પોલીસ …..
વિદેશી દારૂ ,૨ એકટીવા ,પ્લેઝર મળી કુલ રૂ ૧૦૬૮૦૦ની મત્તા જપ્ત ….
એક આરોપી વોન્ટેડ ,બે અજાણ્યા આરોપી ફરાર
ભરૂચ
ભરૂચ નગરમાં આવેલ પુષ્પધન સોસાયટી માંથી એલ સી બી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો આ સાથે ૨ એકટીવા અને ૧ પ્લેઝર પણ જપ્ત કરાયા છે
આ બનાવ ની વિગત જોતા ગત રાત્રીના ૧ વાગ્યા ના અરસામાં મળેલ બાતમીના આધારે ભરૂચઃજિલ્લા પોલીસ વડા રાજેદ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્સન હેઠળ અને એલ સી બી ઈ ચા પી આઈ જે એન ઝાલા ની સૂચના હેઠળ એલ સી બી પી એસ આઈ એ એસ ચૌહાણ અને તેમની ટીમે પુષ્પધન સોસાયટી માંથી વિદેશી દારૂની બોટલો નગ ૨૨ કી રૂ ૧૧૮૦૦ એકટીવા નગ ૨ કી રૂ ૭૦૦૦૦ પ્લેઝર કી રૂ ૨૫૦૦૦ મળી કુલ રૂ ૧૦૬૮૦૦ની મત્તા ઝડપી પાડી હતી આરોપી નિલેશ મિસ્ત્રી ફરાર થઈ ગયેલ છે જયારે અન્ય ૨ આરોપીઓ ફરાર છે વધુ તપાસ સીટી પોલીસ ભરૂચ કરી રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં હજ યાત્રિકો માટે વિશાળ વેક્સિનેશન કેમ્પ યોજાયો, 500થી વધુ યાત્રિકોએ લીધો લાભ

ProudOfGujarat

લોકલુભાવન લપસણીથી પર રહી વિકાસનો માર્ગ કંડારતુ બજેટ : જગદીશ પટેલ

ProudOfGujarat

પરિવાર વડોદરા ગણેશ સ્થાપના કરવા ગયોને, ઘરમાં તસ્કરો ખેલ કરી ગયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!