ભરૂચ
ભરૂચ થી જંબુસર તરફ જવાના રાજ્ય ધોરી માર્ગ પર આજે વહેલી સવારે કંથારીયા અને થામ વચ્ચે બે ટ્રકો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો સવારે ૭ વાગ્યાના સમયમાં આબનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે આ રાજ્યધોરી માર્ગ પર અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે આ બનાવમાં કુતબુદ્દીન સેયદ રહે ઝઘરને ઇજા થતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે

LEAVE A REPLY