Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમા આવેલી સૂર્યા લાઈફ સાયન્સ માં વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટના ના પગલે કંપની સંચાલકો એ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડો દોડી આવી ગણતરી ની મોનિટો માં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કરણ વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ પાસે આવેલ જનરેટર ચાલુ કર્યું હતું જેમાં ઓવર હિટિંગ થતા શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ના હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો બન્યા બેફામ, નેત્રંગ પોલીસે 93 હજાર ઉપરાંતનાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો…

ProudOfGujarat

ઉત્તરાખંડના જોશીમઠ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને લોકોને વળતર આપવા માંગ

ProudOfGujarat

વાલીયા થી નારેશ્વર એસટી બસ સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!