Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે લોકદરબારનું આયોજન કરાયું …

Share

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકદરબારનું આયોજન થાય છે તેવીજ રીતે રાજપારડી ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું .જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા .લોકદરબારમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.જેમને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની અગ્રીમતા વધુ હોય છે.લોકો સુલેહ- શાંતિના વાતાવરણમાં રહે તે અંગે નાગરિકોની પણ ફરજ બની જાય છે.રાજપારડી પોલીસ જવાનોની આ કાર્યક્રમમાં GMDC ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજવામાં આવી હતી.જેમાં રાજપારડી પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ : આગામી તા. 11 થી 25 સપ્ટેમ્બર સુધી કસક ગળનાળાને પહોળુ કરવાની કામગીરીને કારણે કસક ગળનાળુ બંધ રહેશે.

ProudOfGujarat

ગુજરાત મા ફોર્મ–૭ની વાંધા અરજીઓ છેલ્લી ઘડીએ બલ્કમાં સ્વીકારવાની કાર્યવાહી સામે તપાસની માંગ

ProudOfGujarat

લીંબડી નેશનલ હાઇવે પર આવેલ સર્કિટ હાઉસ સામે ટેન્કર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!