Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દાહોદ જિલ્લા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ PSI એ.એસ.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલે ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેરોલ સ્કોડની ટિમને કામે લગાડતા મળતી બાતમી મુજબ તાપસ અર્થે દાહોદ જિલ્લા ખાતે રવાના કરતા ટીમે દાહોદ ખાતે જઈ ભરૂચ શહેર સી-ડિવિઝનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાનો નાસ્તો-ફરતો આરોપી રમેશ ધારૂભાઇ મડિયા પરમાર ઉમર વર્ષ ૩૦ રહેવાસી પટેલ ફળિયું વરમ ખેડા તાલુકો દાહોદને ઝડપી પાડેલ છે.વધુ કાર્યવાહી માટે સી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે.આ બનાવમાં પેરોલ સ્કોડના કર્મચારીઓએ પણ ફરજ બજાવી હતી.

Advertisement


Share

Related posts

વડોદરામાં વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવી દાગીનાની તસ્કરી કરતી ટોળકીના બે આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા અને શહેરાનાં ધારાસભ્યએ ગ્રામીણ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી.

ProudOfGujarat

જ્ઞાતિ અને ધર્મના ભેદ વગર ભાઇચારાના વાતાવરણમાં એક અનોખું સામાજિક કાર્ય થયું જાણો ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!