Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ ખાતેની જી.એફ.એલ કંપની દ્વારા સાતમી વાઈબ્રેન્ટ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

વાગરા તાલુકામાં આવેલ જીઆઇડીસીની કંપનીઓ પૈકી ગુજરાત ફોલોરો લિમિટેડ કંપની દ્વારા છેલ્લા સાત વર્ષથી જી.એફ.એલ વાઇબ્રેન્ટ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ૩૬ જેટલી ટીમો જેમાં ૫૦૦ જેટલા કામદારોએ ભાગ લીધો હતો. જેમાં અંતે વિજેતા બનેલી ટીમને કંપનીના અધિકારીઓ દ્વારા વિજેતા કપ અને મેડલ આપવામાં આવ્યા હતા સાથે જી.એફ.એલના ડો.સુનીલ ભટ્ટ દ્વારા સર્વને જેવી રીતે ક્રિકેટ મેદાનમાં ઉર્જા અને ઉત્સાહ બતાવ્યો છે. પોઝિટિવ રીતે સર્વે રમ્યા છે તેવી જ રીતે કંપનીમાં પણ પોઝિટિવ રીતે વર્ક કરવાની અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

ProudOfGujarat

જંબુસર તાલુકાના વેડચ ગામે ગાયે એક વ્યક્તિને શિંગડા મારતા કરૂણ મોત નીપજયું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગ્રામપંચાયતની ચુંટણીથી રાજકારણ ગરમાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!