Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

Share

 

વિરમગામ શહેરના સથવારા ના નવાપરા વિસ્તારમાં રહેતા કનુભાઇ દયારામ ચૌહાણ ઉ.વ 45 રહે.વિરમગામ નાઓ ગત રોજ સાંજે પોતાના ઘરે કેરોસીન છાંટીને આગ લાગતાં દાઝી ગયેલ આઘેડ ને પ્રાથમિક સારવાર માટે વિરમગામ શહેરના ગાંઘી હોસ્પીટલમા ખસેડાયા હતા જ્યારે વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યા આજરોજ સીવીલ હોસ્પીટલમાં આઘેડ ને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ અકસ્માત ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

ProudOfGujarat

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના અડાવદ ના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો…

ProudOfGujarat

ચુંટણીની તડામાર તૈયારીઓ : આચારસંહિતા ભંગની કુલ ૯૨ જેટલી ફરિયાદો નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!