Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મકર સંક્રાંતિ દરમિયાન 900 કિલો વેસ્ટ પતંગ દોરા એકત્ર કર્યા

Share

સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગનો કરુણામય પ્રયાસ

સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસથી કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓ અને માનવ જાનહાની અટકાવવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી.આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના અંદાજે 5000 વિદ્યાર્થીઓએ મળીને 900 કિલો જેટલા વેસ્ટ પતંગના દોરા એકત્રિત કર્યા. ઉદ્દેશ એક જ — ચાઇનીઝ અને વેસ્ટ દોરાના કારણે થતા પક્ષીઓના મોત તથા માનવ અકસ્માતો અટકાવવાના.વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પ્રાણી પ્રત્યે સંવેદનશીલતા વધે તે હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું.સાર્થક ફાઉન્ડેશનની ટીમે સતત માર્ગદર્શન આપી બાળકોને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા, જેના પરિણામે વિશાળ પ્રમાણમાં દોરા એકત્રિત થયા.

Advertisement

Share

Related posts

વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીનીયર સીટીઝનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ProudOfGujarat

અમદાવાદ G-20 ની થીમ પર યોજાશે કાઈટ ફેસ્ટિવલ.

ProudOfGujarat

ભરૂચ:RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!