ભરૂચ
જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્નારા તા. ૦૭ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ આંકોટ વાગરા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આઈ.ટી.આઈ ઈલેક્ટ્રીશિયન,વાયરમેન, ફીટર, એ.ઓ.સી.પી. ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ અને બી.એસ.સી. કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. તેમ જિલ્લા રોજગાર અધકારી ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
Advertisement
