Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંકોટ ( વાગરા ) માં તા. ૦૭ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

Share

ભરૂચ

જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્નારા તા. ૦૭ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ આંકોટ વાગરા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આઈ.ટી.આઈ ઈલેક્ટ્રીશિયન,વાયરમેન, ફીટર, એ.ઓ.સી.પી. ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ અને બી.એસ.સી. કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. તેમ  જિલ્લા રોજગાર અધકારી ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં  આવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજની ભારત રસાયણ કંપનીમાં ગેસ લીકેજ થતા દોડધામ, એક કામદાર ઘાયલ થતા સારવાર હેઠળ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કેલોદ ગામ વિસ્તારમાં માટીનું ખોદકામ કરવાથી ખેડૂતોને નુકશાન થવાની સંભાવનાના પગલે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

પાલેજ ના વેપારી ને આપેલા ચેક પરત ફરતા યુવકને ૧ વર્ષની કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!