જુના તવરા પાવન સલીલા માં નર્મદા નદીના તટ પર મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠ પરિવાર દ્વારા નવનિર્માણ પામેલ મંદિરે મંગલનાથ મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો જેમાં સવારે 9:00 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી ત્યારે સાંજે 4:30 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહા પ્રસાદી સહિત ના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જુના તવરા ગામના ગ્રામજનો અને કબીર સંપ્રદાયના સતિ સેવકો ઉપસ્થિતિ રહી મંગળનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા
Advertisement
